Welcome to
Shree Anavil Samaj, Mumbai

About Us
Events
શ્રાવણ માસ નિમિત્તે રૂદ્રી
૨૦-૦૮-૨૦૨૩ ના રુદ્રીના રાજનભાઈ અને નીનાબેન યજમાન હતા. શ્રાવણ માસ નિમિત્તે રૂદ્રીનું આયોજન સમાજ ના કાર્યાલય માં કરવામાં આવ્યું હતું.
મ્યુઝિકલ નાઇટ
મ્યુઝિકલ નાઈટ વિથ ફાસ્ટ ફૂડ નો પ્રોગ્રામ મુકેશ પટેલ ઓડિટરીયમ એન. એમ. કૉલેજ મીઠીબાઈ કૉલેજ ની સામે, વિલેપાર્લા વેસ્ટ મુકામે આયોજિત કર્યો છે - 23/04/2023 (7:30pm – 10:30pm)
ચિત્રકૂટ કો- ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ
૮મા માળનું ઉદ્ઘાટન ,ચિત્રકૂટ કો- ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ , કાંદિવલી - પૂર્વ (તારીખ : ૧૫ મી ડિસેમ્બર ૨૦૨૪ )
મેડિકલ કેમ્પ
Organised by Anavil Samaj with Sri Satya Sai Seva Samati Valsad at Paikhan Village in Kaparada - Dharampur Taluka/ District
સંગીત સંધ્યા
અનાવિલ સમાજ મુંબઈ ના કમ્પાઉન્ડ મા અયોજીત ગીત સંગીત તથા ઊંધિયા, પોંક, જલેબી કાર્યક્રમ ની તસવીરો
શરદોત્સવ
શરદોત્સવ 8 ઓક્ટોબર