શ્રાવણ માસ નિમિત્તે રૂદ્રી

શ્રાવણ માસ નિમિત્તે રૂદ્રી - 20 August, 2023

  • ૨૦-૦૮-૨૦૨૩ ના રુદ્રીના રાજનભાઈ અને નીનાબેન યજમાન હતા.
  • રૂદ્રી પછી ભજન ગાતા સભ્યો. મહિલા સમિતિ વતી શ્રીમતી મીનાક્ષીબેન તથા શ્રીમતી ગીતાબેને સુંદર રીતે કાર્યક્રમ પાર પાડ્યો.
  • શ્રાવણ માસ નિમિત્તે રૂદ્રીનું આયોજન સમાજ ના કાર્યાલય માં કરવામાં આવ્યું હતું.

Scroll to Top