મ્યુઝિકલ નાઇટ
શ્રી અનાવિલ સમાજ, મુંબઇ
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે મુંબઈના પરા કાંદીવલી પૂર્વ ખાતે સમાજ એક મકાન ( વિક્રમ કો. હા.સો. ) ખરીદવાની તજવીજ ઘણા વર્ષોથી ચાલુ છે અને તે મકાનને રીડેવલપ કરી ત્યાં આપણું અનાવિલ ભવન બાંધવાનું નિર્ધારીત કર્યું છે.હાલમાં અહીંની હોસ્ટેલ મા ૨૨ વિધાર્થીઓ એનો લાભ લઇ રહ્યા છે, અને હોસ્ટેલ મા રહેવાની અરજી ઘણી આવતી હોવાથી અમારો હેતુ વધુને વધુ વિધાર્થીઓનો સમાવેશ કરી શકાય.
આ ભવન માટે જરૂરી ફંડ ભેગુ કરવા માટે સમાજે તારીખ 23.04.2023 ની સાંજે ૭.૩૦ થી ૧૦.૩૦સુધી એક *મ્યુઝિકલ નાઈટ વિથ ફાસ્ટ ફૂડ (ડૉક્ટર રાહુલ જોશી અને સાથીઓ )નો પ્રોગ્રામ મુકેશ પટેલ ઓડિટરીયમ એન. એમ. કૉલેજ મીઠીબાઈ કૉલેજ ની સામે, વિલેપાર્લા વેસ્ટ મુકામે આયોજિત કર્યો છે.
જેની વિગત તમને સમાજની ઓફિસમાંથી અથવા નીચે જણાવેલા નંબરો પરથી મળી શકસે…
તો આ સાથે આપ સૌને જ્ઞાતિના સામાજિક કલ્યાણકારી યોજનાઓમાં ભાગીદાર બની તન મન ધન થી સાથ સહકાર આપવા વિનંતી છે.
પ્રમુખ શ્રી
કિરણભાઈ દેસાઈ
98201 06145 / 91371 21678